Important Instructions for Visitors
- Avoid visit if you have any symptoms of COVID-19.
%-- - Persons above 65 years of age, persons with comorbidities, pregnant women and
children below the age of 10 years are advised to stay at home.
--%>
- Face masks/shields are compulsory for all the visitors including eco-guides and safari vehicle drivers.
- Visitors are advised to carry the sanitizers and use them as and when required.
- It’s better to avoid touching surfaces as much as possible.
મુલાકાતીઓ માટે મહત્વપુર્ણ સુચનાઓ
- જો આપને કોવિડ-૧૯ ના કોઇ પણ લક્ષણો હોય તો મુલાકાત ટાળશો.
- 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ તથા બહુવિધ રોગ ધરાવતા વ્યક્તિઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે.
- ઇકો-ગાઇડસ અને સફારી વાહન ચાલકો સહિતના બધા મુલાકાતીઓએ ફેસ માસ્ક/ શિલ્ડ ફરજીયાત પહેરવાના રહેશે.
- મુલાકાતીઓએ સેનિટાઇઝર લઈ આવવા અને જરૂરીયાત જણાય ત્યારે તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
- શક્ય હોય તેટલી વસ્તુ / સપાટીઓને સ્પર્શ કરવાનું ટાળવું.